હેરફેર / Google બરાબરનું ભરાયું, ફેસબુક સાથે મળીને આ કામ કરવાનો લાગ્યો આરોપ, જાણો મામલો

facebook and google colluded in online ad sales lawsuit claims

દુનિયાની સમસ્યાનો થોડીક્ષણમાં ઉકેલ તપાસનારી ગૂગલ પોતે પરેશાનીના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઇ છે અને તેને હવે કોઈ ઉકેલ દેખાતો નથી. અમેરિકાના ધ વોલ સ્ટ્રીટ જનરલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં Google પર જાહેરાતકર્તાઓ અને પ્રકાશકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ