ટેક્નિક / 18 વર્ષથી ગુમ થયેલ બાળકને શોધવામાં FaceApp આ રીતે બની મદદરૂપ

Faceapp kidnapped man found after 18 years thanks to ageing app technology

સોશિયલ મીડિયા પર દર થોડા દિવસે કોઇને કોઇ ટ્રેન્ડ ચાલુ થાય છે અને તેની દુનિયાભરમાં ચર્ચા થાય છે. અત્યારે ફેસએપ (faceapp) નો ટ્રેન્ડ છે આ એપથી અત્યારે પોતાના વૃધ્ધાવસ્થામાં કેવા દેખાશે તેવા ફોટા સોશિયલ મિડીયામાં અપલોડ કરવાનો ક્રેઝ છે. આ એપ દ્વારા યુઝર્સના ફોટા સહિત ડેટાની પ્રાઇવેસી (Data Privacy) સામે ખતરો છે તેવા પણ અહેવાલો પ્રસિધ્ધ થવા લાગ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ