ફાયદાકારક / અચાનક ક્યાંય જવાનું થાય અને ચહેરા પર ઈન્સ્ટન્ટ નિખાર જોઈએ તો કરી લો આ ખાસ ઉપાય, તરત જ કરશે અસર

face pack benefits for instant glow and fair skin

સ્વાસ્થ્ય માટે જ નહીં પણ સુંદરતા વધારવા માટે પણ ગાજર ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન એ અને બીટા કેરોટીન બહુ વધુ પ્રમાણમાં હોય છે. જેથી તે આંખો અને હેલ્થ માટે બહુ જ સારું માનવામાં આવે છે. પણ સાથે જ સ્કિન માટે પણ તે જબરદસ્ત રીતે લાભકારક છે. ગાજરનો ફેસપેક લગાવવાથી કરચલીઓ, લાઈન્સ, ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે અને ગ્લો વધારવામાં પણ તે અસરકારક છે. ચાલો જાણીએ કઈ રીતે બનાવશો ગાજરનો ફેસપેક.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ