અપડેટ / Adobe Photoshopનું આ નવું ટૂલ આપનાં માટે બનશે ખાસ ઉપયોગી

Face-Aware Liquify feature tool will available in Adobe Photoshop

સોશિયલ મિડિયા સાઇટસ પર દરરોજ કરોડો ફોટા અપલોડ થાય છે. તેમાંના બહુ મોટી સંખ્યામાં ફોટોશોપ્ડ કે એડિટ કરેલા ફોટા હોય છે. ક્યારેક લોકો અન્યોનાં ફોટા પણ એડિટ કરીને એટલે કે ચેડાં કરીને મુકે છે. ફોટા એડિટ કરેલા છે કે ફોટોશોપ્ડ છે તે જાણવાનું ઘણું મુશ્કેલ છે. જો કે હવે ફોટો એડિટીંગ ટુલ માટે જાણીતી અમેરિકાની સોફટવેર કંપની અડોબી હવે એવું ટુલ્સ ડેવલપ કરી રહી છે. અડોબીની ટીમે તૈયાર કરેલા ટુલે એડિટ કરેલા 99 ટકા ફોટાને પકડી પાડયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ