બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શરીર આ 5 સંકેતો આપે તો તુરંત થઇ જજો એલર્ટ! હોઇ શકે છે હાર્ટ એટેકના લક્ષણ

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ / શરીર આ 5 સંકેતો આપે તો તુરંત થઇ જજો એલર્ટ! હોઇ શકે છે હાર્ટ એટેકના લક્ષણ

Last Updated: 10:26 PM, 16 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હાર્ટ અટેક જ્યારે આવવાનો હોય ત્યારે આપણું શરીર અમુક સંકેત આપી દે છે. તેને ક્યારેય નજરઅંદાજ ન કરો.

1/7

photoStories-logo

1. હૃદય રોગના લક્ષણ

હૃદય રોગની સમસ્યા હવે દિવસે ને દિવસે વધવા લાગી છે. હાર્ટ અટેકથી નાની ઉંમરના લોકો પણ હવે મૃત્યુ પામવા લાગ્યા છે. પરંતુ જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે આપણું શરીર અમુક સંકેત આપવા લાગે છે. આજે તે સંકેત વિશે જાણવાનો પ્રયાસ કરીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ધબકારા વધવા

હૃદય સંબંધિત સમસ્યા થવા પર હૃદયના ધબકારા વધવા લાગે છે. જ્યારે હૃદય બરાબર રીતે કામ ન કરે ત્યારે ધબકારા વધી જાય છે. જે હૃદય હુમલાનો સંકેત હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કાનમાં અવાજ આવવો

હાર્ટ સ્ટ્રોકના સંકેતમાં કાનમાં અજીબ અવાજો પણ આવી શકે છે.કાનમાં ગર્જના, ઘોંઘાટ સહિતનો અવાજ આવી શકે છે. આ સમસ્યા મોટા ભાગે મહિલામાં વધુ જોવા મળે છે. આ સંકેતમાં હ્રદય રોગનો ખતરો હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પગમાં દુઃખાવો

જ્યારે તમે થોડું પણ ચાલો એવામાં પગમાં દુઃખાવો થાય ત્યારે તેને નજરઅંદાજ ન કરો. એક્સપર્ટ અનુસાર ધબકારાથી જોડાયેલી પગની નસો તે વાતનો સંકેત આપે છે કે તમારું હ્યદય અન હેલ્થી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. અંગોમાં બદલાવ

જો તમે પગમાં, ઢીંચણમાં, ભુજાઓમાં સોજો મેહસૂસ કરો છો તો આ હાર્ટ ફેલિયર નો સંકેત હોઈ શકે છે. આ સ્થિતિને એડિમા કહેવાય છે. આ સ્થિતિમાં તમારા હ્યદયનું લોહી યોગ્ય રીતે પંપ નથી કરી શકતું. અમુક વખત નસોમાં લોહી જામી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ડાઈઝેશન

છાતીમાં બળતરા, પેટમાં દુઃખાવો, ઓડકાર અને અપચો તો આ પાચન સિવાયની પણ સમસ્યા હોઈ શકે છે. તે એક હાર્ટ અટેક સબંધી સંકેત હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. આ રીતે હૃદયની રાખો કાળજી

સ્વસ્થ્ય અને સંતુલિત આહાર લો, એરોબિક્સ કે સાયકલિંગ જેવી કસરત કરો. સ્મોકિંગ ન કરો. વજન કંટ્રોલમાં રાખો. સમયસર કોલેસ્ટ્રોલ લેવલની તપાસ કરાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Disease Heart Attack Heart Problems
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ