બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / જો હથેળીમાં હોય આ નિશાન, તો સમજી લેવું કે 35 વર્ષ બાદ તમારું ભાગ્ય ખીલી ઉઠશે

જ્યોતિષ શાસ્ત્ર / જો હથેળીમાં હોય આ નિશાન, તો સમજી લેવું કે 35 વર્ષ બાદ તમારું ભાગ્ય ખીલી ઉઠશે

Last Updated: 05:19 PM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકોની હથેળીમાં V આકાર હોય તે જાતક ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેઓ જ્યારે 35 વર્ષના થાય છે ત્યારે રાજા જેવી જિંદગી જીવવા લાગે છે.

હસ્તરેખા શાસ્ત્ર મુજબ વ્યક્તિની હથેળી પરથી તેનો ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન જાણી શકાય છે. હથેળીમાં અમુક પ્રકારની રેખાઓ તમારું ભાગ્ય, તમારી સમૃદ્ધિ દર્શાવે છે. જો કોઈના હાથની હથેળીમાં V આકારનું નિશાન હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે.

  • ક્યાં હોય છે V આકાર?
    હથેળીમાં Vનો આકાર ઉપર તરફ હોય છે. જેના હાથમાં આ નિશાન હોય તેમને અમુક ઉંમર બાદ સફળતા જરૂરથી મળે છે. આ V આકાર તર્જની અને મધ્યમા આંગળીની વચ્ચે હોય તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે આ લોકો 35 વર્ષના થાય છે ત્યાર બાદ તેમનું ભાગ્ય ચમકવા લાગે છે. તેમને મહેનતનું પરિણામ મળે છે.

વધુ વાંચો : શું તમારા હાથની હથેળીમાં પણ આવેલી છે આ રેખા? તો હોઇ શકે છે લવ લાઇફમાં પ્રોબ્લેમનો સંકેત

  • ખૂબ ધન કમાય છે
    જેના હાથમાં V આકાર હોય તે ખૂબ જ ધન કમાય છે. તે લોકો ઉચ્ચ પદ પર પણ હોય છે. આવા લોકોને સરકારી નોકરી મળવાનો યોગ હોય છે. વ્યાપારમાં પણ સફળતા મેળવે છે. 30-35 વર્ષમાં તો તે રાજા જેવી જિંદગી જીવવા લાગે છે.
PROMOTIONAL 4

આ લોકો મુશ્કેલ પરિસ્થતિમાં પણ ગભરાતા નથી. જેની હથેળીમાં V આકાર હોય તે ભાગ્યશાળી હોય છે તેમનું વૈવાહિક જીવન પણ સુખી રીતે પસાર થાય છે. અને લાઇફ પાર્ટનરનો સાથ પણ મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Jyotish Palmistry Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ