નવા નિયમો / હવે ચીન જેવા દેશોને ઝટકો : ભારતમાં સામાન મોકલવો બનશે મુશ્કેલ, લાગુ કરાશે આ નિયમો

eye on china 371 categories of items largely imported from china mandatory indian standards mark by next march

ભારત લગભગ 371 કેટેગરીના સમાન ચીન જેવા દેશોમાંથી આયાત કરી શકાય છે. આ સામાનોની લિસ્ટમાં રમકડા, સ્ટીલ બાર, સ્ટીલ કંઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ ટેલિકોમ આઈટમ, હેવી મશીનરી, પેપર, રબર આર્ટિકલ્સ અને ગ્લાસ જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવનારા માર્ચથી ભારતમાં આ સામાન પર ઈન્ડિયન સ્ટાન્ડર્ડ માર્ક એટલે કે IS માર્ક ફરજિયાત કરી દેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ