વિદેશનીતિ / અફઘાનિસ્તાન પર ભારતની શું છે તૈયારી? PM મોદીનાં ખાસ મંત્રી જુઓ કયા દેશનાં રાષ્ટ્રપતિને મળ્યા

External Affairs Minister S Jaishankar meets Ibrahim Raisi

વિદેશમંત્રી એસ જયશંકરે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી સાથે મુલાકાત લીધી. આ મુલાકાતમાં તેમણે દ્વિપક્ષીય સંબંધો મામલે ચર્ચા કરી હતી. સાથેજ રઈસીએ PM મોદીનું વ્યક્તિગત અભિવાદન પણ કર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ