BIG NEWS / જીતુ વાઘાણીએ કર્યું મોટું એલાન: TAT અને HMATના પ્રમાણપત્રોની મુદતમાં વધારો 

Extension of TAT and HMAT certificates

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શુક્રવારે એક અગત્યની જાહેરાત કરી છે. જેમાં TAT અને HMATના પ્રમાણપત્રની મુદતમાં કરાયો વધારો કરાયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ