વિવાદ / સુરત શહેરની હદ વિસ્તરણ મામલે ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, શહેર-જિલ્લા આગેવાનો આમને-સામને

Extension of Surat city boundary BJP Leader

સુરત શહેરની હદ વિસ્તરણ મામલે ભાજપનો જ આંતરિક કલેહ સામે આવી રહ્યો છે. જેમાં સત્તાધારી પક્ષના નેતાઓ શહેરની હદ વિસ્તરણ મુદ્દે આમને-સામને જોવા મળી રહ્યાં છે. જો કે એકવાર ફરી જિલ્લા ભાજપના આગેવાનો સામે શહેર ભાજપના નેતાઓને શરણાગતિ સ્વીકારી પડે તેવું લાગી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ