નુકસાન / ખેડૂત આંદોલનથી અમેરિકા સહિતના 40 દેશોમાં અટકી નિકાસ, કારોબારમાં આવી મોટી મુશ્કેલીઓ

exports to 40 countries stopped including america due to peasant movement

ખેડૂત આંદોલનના કારણે ઉદ્યોગ ઠપ થવાથી 40થી વધારે દેશોમાં સામાનની નિકાસ થઈ શકતી નથી. ખેડૂત આંદોલનના કારણે સામાન ફેક્ટરીથી બહાર કાઢી ન શકાતો હોવાને કારણે નિકાસ બંધ છે અને સાથે કાચો માલ પણ આવી રહ્યો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ