ખતરો / સાવધાન! પ્રજાસત્તાક દિવસ અગાઉ દેશને મોટા ખતરાનાં ભણકારા,આ ચાર રાજ્યોમાંથી મળ્યા વિસ્ફોટકો

 explosive found in delhi punjab and jammu and kashmir ahead of republic day 26th january

શુક્રવારે દિલ્હી, પંજાબ અને જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢમાં વિસ્ફોટકો મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો કે, સુરક્ષા દળોએ આ તમામ વિસ્ફોટકોને નિષ્ક્રિય કરી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ