BIG NEWS / અફઘાનિસ્તાન: કાબુલમાં ગુરૂદ્વારા પર આતંકી હુમલો, ISIS અને તાલિબાન વચ્ચે ગોળીબાર, એક ગાર્ડનું મોત

explosions heard in karte parwan area of kabul city in afghanistan

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરૂદ્વારા કારતે પરવાન પર શનિવારે સવારે આતંકીઓએ હુમલો કરી દીધો હતો.

બ્રેકિંગ ન્યૂઝ