દૂર્ઘટના / બ્રિટેનમાં ટાટા સ્ટીલના પ્લાન્ટમાં બ્લાસ્ટ, ત્રણ કર્મચારી ઘાયલ

Explosion reported at Tata Steel plant in Port Talbot

બ્રિટેનના પોર્ટ ટાલબોટમાં આવેલ ટાટા સ્ટીલવર્કસ પ્લાન્ટમાં એક બ્લાસ્ટ થયો છે. સાઉથ વેલ્સ વિભાગના પોલીસ વિભાગ દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઇ છે. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર આ દૂર્ઘટનામાં બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ