દુર્ઘટના / કચ્છના કંડલા પોર્ટ પરના કેમિકલ પ્લાન્ટમાં એકાએક બ્લાસ્ટ થતાં આગ ભભૂકી, 4 લોકોના મોત

Explosion in a chemical plant in kandla

કચ્છના કંડલા પોર્ટમાં કેમિકલ ટેન્કમાં બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઊઠતા 4 લોકોના મોત થયા છે. જ્યારે એકની હાલત નાજુક છે અને હજી કર્મચારીઓની શોધખોળ સાથે આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ