Ek Vaat Kau / સમજણ : ખોટા વ્યક્તિને જો UPIમાં પૈસા ટ્રાન્સફર થઇ ગયા હોય તો શું કરવું

હાલમાં UPI ટ્રાન્ઝેક્શનનું ચલણ ખૂબ જ વધી ગયું છે. પણ તમે આ વ્યવહાર કરતાં હોય અને ભૂલથી કોઈ બીજાના ખાતામાં રૂપિયા જતાં રહે તો શું કરવું? તો જાણી લો આરબીઆઈની નવી ગાઈડલાઈન અનુસાર જો ભૂલથી તે ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય તો 48 કલાકની અંદર પૈસા પાછા મળી શકે છે. UPI અને નેટ બેંકિંગ કર્યા પછી, સ્માર્ટફોન પર મળેલા મેસેજને ક્યારેય ડિલીટ ન કરો. આ મેસેજમાં PPBL નંબર હોય છે. પૈસા રિફંડ મેળવવા માટે તમારે આ નંબરની જરૂર પડે છે. વધુ વિગત તેમજ પ્રોસેસના મહત્વના 5 સ્ટેપ્સ માટે જુઓ EK VAAT KAU

બ્રેકિંગ ન્યૂઝ