VTVએ કર્યો પર્દાફાશ / સાણંદ ટોલનાકા પાસે ઉઘાડી લૂંટનો મામલો: DySPએ કર્યો મોટો ખુલાસો, કહ્યું સ્વેચ્છાએ જ રેડિયમ લગાવવાની છે મંજૂરી

Explanation of DySP Megha Tevar regarding money withdrawal from Sanand Toll Tax

'વાહન ચાલકો પાસેથી બળજબરીથી રૂપિયા ઉઘરાવતા હશે તો કાર્યવાહી કરીશું', સાણંદ ટોલ ટેક્સ પાસે ટ્રકચાલકો સાથે ઉઘાડી લૂંટ મામલે અમદાવાદ ગ્રામ્યના DySP મેઘા તેવરનું નિવેદન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ