પ્રથમ રસી / અમેરિકાને ચીડવવા રશિયાએ પોતાની રસીનું આ નામ રાખ્યું હોવાની ચર્ચા, જાણો શું છે કનેક્શન

explained why vladimir putin named the russia covid 19 vaccine sputnik v

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જાહેરાત બાદ રુસમાં કોરોનાની રસીને લઈને લોકોમાં ઉત્સુક્તા જોવા મળી રહી છે. પુતિને એલાન કર્યુ છે કે તેમના દેશે દુનિયાની પહેલી કોરોનાની રસી બનાવી છે. તેમણે કહ્યું કે રુસના સ્વાસ્થ્ય મંત્રાલયે આ કોરોનાની રસીને પોતાની મંજૂરી આપી દીધી છે. ત્યારે આ રસીને લઈને અમેરિકા સહિત કેટલાક દેશોએ શંકા વ્યક્ત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ