Ek Vaat Kau / The Indian Antarctic Bill : ભારતને કેમ જરૂર પડી આ કાયદો બનાવવાની?

ઇન્ડિયન એન્ટાર્કટિકા બિલ, 2022 રજૂ કરવામાં આવશે. ત્યારે આ બિલનો સંબંધ ભારત સાથે શું છે તે જાણવું જરૂરી છે. ત્યારે આ બિલ સાથે જોડાયેલી અને એન્ટાર્કટિકા અંગેની માહિતી અત્યારે જ Ek Vaat Kauમાં જાણી લો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ