Ek Vaat Kau / નાના વેપારીઓ માટે : આ યોજનામાં ચાના ખર્ચ જેટલું કરો રોકાણ અને મેળવો રૂ.3000 પેન્શન

કેન્દ્ર સરકાર દ્વારા લઘુ ઉદ્યોગના વેપારીઓ માટે એક ખાસ પૅન્શન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં તમને દર મહિને રૂ.3000 મળે છે. માસિક નજીવી કિંમતમાં રોકાણ કરીને આ યોજનામાં રિટાયર્ડ લાઈફમાં નાણાંકીય મદદ મેળવવી સરળ બનશે. ત્યારે જાણો કે સરકારની આ કઈ યોજના છે અને કોને મળે છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ