VTV Pathshala / ગુજરાતી વ્યાકરણ : નિપાત અને તેના પ્રકારની સરળ સમજૂતી ઉદાહરણ સાથે

GPSCની સરકારી પરીક્ષાઓ તેમ જ કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી વિષય મહત્વનો હોય છે. જેમાં ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ પર ભાર મૂકવામાં આવતો હોય છે. ત્યારે અમે આપની માટે ખાસ લઈને આવ્યાં છે આજનો ઍપિસોડ જેમાં નિપાત અને તેના પ્રકારોની સરળ સમજૂતી ઉદાહરણો સાથે સમજાવવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ