Ek Vaat Kau / ભારત vs ચીન આખરે અથડામણ કેમ થઈ? સમજો સરળ શબ્દોમાં

ભારત અને ચીન વચ્ચે સીમાનો વિવાદ આજકાલનો નથી પરંતુ દાયકાઓ જૂનો છે. જો કે, ગણતરીના દિવસો પહેલા બનેલી ચીન અને ભારતના જવાનો વચ્ચેની હિંસક અથડામણને લઇને સમગ્ર દેશમાં અને વિશ્વના મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો અને કેમ બની આ ઘટના તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માગતા હોવ તો જુઓ.. Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ