Ek Vaat Kau / 34 વર્ષે બદલ્યો મોદી સરકારે આ મોટો કાયદો, તમારા હક જાણી લો

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગ્રાહકો માટે એક નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. 30 વર્ષથી પણ વધારે જૂના કાયદાના સ્થાને નવો કન્ઝ્યુમર પ્રોટેક્શન એકટ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે બિઝનેસના નિષ્ણાતો માની રહ્યા છે કે આ કાયદાથી 'કસ્ટમર કિંગ' બની ગયો છે. જો તમારે પણ આ કાયદા વિશે જાણવું હોય તો જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ