Ek Vaat Kau / આનાથી ઓછો પગાર તમને ન મળવો જોઈએ આ છે નિયમ

નવા મજુર કાયદા હેઠળ વેતન કોડ(Wage Code)માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પુરૂષો અને મહિલાઓને સમાન વેતન મળશે. તે સાથે જ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સ્તરની મિનિમમ સેલેરી પણ નક્કી કરવામાં આવી છે. ત્યારે Ek Vaat Kauમાં જાણો ઓછામાં ઓછો કેટલો પગાર મળવો જોઇએ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ