Ek Vaat Kau / કોરોના થઈ ગયો હતો અને ખબર ન પડી હોય તે જાણવા લોકો કરાવે છે આ COVID 19નો નવો ટેસ્ટ

કોરોના મહામારીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે દેશની 1100 જેટલી લેબમાં અત્યાર સુધીમાં કોરોનાના 1 કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમ છતાં આ ટેસ્ટ હજી ઓછા છે. ત્યારે આપણા અમદાવાદમાં એક ખાસ પ્રકારનો કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. તો શું છે આ ટેસ્ટ અને લોકો શું કામ કરાવતા હોય છે. જો તમારે પણ તેના વિશે વિગતવાર માહિતી જોઇતી હોય તો...જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ