Ek Vaat Kau / શું હર્ડ ઇમ્યુનિટી કોરોનાને ખતમ કરી દેશે? સમજો સરળ ભાષામાં

કોરોનાને હરાવવા માટે વિશ્વના કેટલાક વિશેષજ્ઞો દ્વારા હર્ડ ઇમ્યુનિટીની સલાહ આપવામાં આવી છે. ત્યારે શું હર્ડ ઇમ્યુનિટી કોરોનાને ખતમ કરી દેશે? શું છે આ હર્ડ ઇમ્યુનિટી? આ અંગેની તમામ માહિતી જાણો Ek Vaat Kauમાં...

બ્રેકિંગ ન્યૂઝ