EK Vaat Kau / ક્રૂડ ઑઇલનો ભાવ માઇનસમાં, તો શું પેટ્રોલ મફતમાં ન મળે?

વિશ્વ આખું કોરોનાની ચપેટમાં છે ત્યારે આખા વિશ્વનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. આવામાં સૌથી મોટો ફટકો જો પડ્યો હોય તો ક્રૂડ ઑઈલને પડ્યો છે. હાલમાં ક્રૂડ ઑઈલ શૂન્યથી પણ નીચે માઈનસમાં ભાવે પહોંચી ગયો છે. ત્યારે હવે ચર્ચા એ થઈ રહી છે કે શું ક્રૂડ ઑઈલ તળિયેથી પણ નીચે ગયો છે ત્યારે શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછાં થશે? જાણો આ સમગ્ર મામલો અને ક્રૂડ ઑઈલના ભાવનું ગણિત આજની Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ