Ek Vaat Kau / ક્યારેય વિચાર્યુ છે કે વકીલો જાહેરાત કેમ નથી કરી શકતા?

આપણે દરોરજ અખબાર, ટીવી અને વેબસાઈટ પર હજારો જાહેરાત જોતાં હોઈએ છીએ. પરંતુ જો તમે ક્યારેય વિચાર્યુ હોય તો કે ઍડવોકેટ એટલે કે વકીલો કેમ ક્યારેય તેમની સર્વિસની જાહેરાત નથી કરતા. જો તમને પણ આ સવાલનો જવાબ જાણવો હોય તો જુઓ આજની Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ