કામની વાત / તમારા બાળકને ક્રેડિટકાર્ડ આપતાં પહેલાં આ અગત્યની બાબતો સમજાવો, નહીં થાય ફ્રોડ

Explain these important things before giving your child a credit card

અત્યારે ખરીદો, પછી પેમેન્ટ કરો. આ સુવિધાની સાથે જાતજાતના આકર્ષક લાભ જેવા કે કેશબેક અને ગિફ્ટ પોઇન્ટ મળવાના કારણે ક્રેડિટકાર્ડ એક લોકપ્રિય પેમેન્ટ ટુલ બની ગયું છે, ખાસ કરીને યંગસ્ટર્સ માટે. આ કાર્ડની મદદથી યંગસ્ટર્સને ફાઇનાન્શિયલ મુક્તિનો અહેસાસ અને પોતાની ઇચ્છા પૂરી કરવાની તાકાત પણ મળે છે, પરંતુ લોકો કહે છે કે આ તાકાતની સાથે જવાબદારી પણ મળે છે અને બિલકુલ સાચી વાત છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ