Ek Vaat Kau / આખરે ભારત સાથે નેપાળને વાંકું શું પડ્યુ છે?

ભારત અને નેપાળ વર્ષોથી મિત્ર દેશ રહ્યા છે, ગાઢ સંબંધોનાં કારણે આ બંને દેશ વચ્ચે ઘણા બધા કરારો પણ થયા છે. બે દેશોનાં નાગરિકોએ પાસપોર્ટની જરૂર પણ નથી પડતી તે બંને દેશો હાલમાં સામસામે આવી ગયા છે. બોર્ડર પર હેલિકોપ્ટરથી દેખરેખ રાખવી પડી રહી છે ત્યારે આ બંને દેશો સંબંધો કેમ વણસી રહ્યા છે તે જાણવું હોય તો જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ