સંકટ / વધતા કોરોના સંકટ વચ્ચે USAમાં ભારત જેવું લોકડાઉન કેમ નહીં, શું ટ્રમ્પ પાસે પાવર નથી?

Experts say legally USA can not sanction lock downs such as china and india as there is no mention of it in the american...

કોરોના વાયરસે તેની પકડ પશ્ચિમી દેશો ઉપર એકદમ મજબૂત કરી દીધી છે. ચીન અને ઇટાલીમાં કોરોનાના વધતા કહેર બાદ અચાનક USAમાં કોરોનાએ પોતાનો આતંક શરુ કર્યો જે આજે પણ અટકવાનું નામ નથી લઇ રહ્યો. USA કરતા ખૂબ ઓછા કેસ હોવા છતાં ભારત ૨૧ દિવસના લોકડાઉનમાં છે જયારે USAમાં હજુ કોઈ સત્તાવાર લોક ડાઉન જાહેર થયું નથી ફક્ત લોકોને ઘરમાં રહેવાની સુચના આપવામાં આવી છે. આ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કાયદાના નિષ્ણાતો જણાવે છે કે USAમાં સત્તાવાર લોકડાઉન જાહેર કરવું શક્ય જ નથી કારણ કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે આમ કરવાની સત્તાઓનો અમેરિકાના બંધારણમાં ઉલ્લેખ જ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ