બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Experts lose 5 state elections, find out who lost from which seat

મેજર અપસેટ / 5 રાજ્યોની ચૂંટણીમાં મહારથીઓ ઉંધે માથે પછડાયા, જાણો કઈ બેઠક પરથી કોણ હાર્યુ

Hiralal

Last Updated: 02:51 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ઘણા દિગ્ગજોને હારનો સામનો કરવો પડ્યો છે.

  • પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મોટો ઉલટફેર
  • ઘણા દિગ્ગજોને હારનો સામનો કરવો પડ્યો
  • પંજાબમાં કેપ્ટન અમરિન્દરની હાર
  • પણજીમાં મનોહર પારીકરના પુત્ર ઉત્પલની હાર 

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ઘણા મહારથીઓેની કારમી હાર થઈ છે જેમાં પંજાબની પટિયાલા બેઠક પરથી કેપ્ટન અમરિન્દર, ગોવાની પણજી બેઠક પરથી પૂર્વ સીએમ મનોહર પારિકરના પુત્ર ઉત્પલ પારીકર પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના ચીફ કેપ્ટન અમરિન્દરને પટિયાલા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે.અમરિન્દરની 19 હજાર મતોથી તો ઉત્પલ પારીકરની 687 મતથી હાર થઈ છે.

p>

કયા દિગ્ગજોની હાર

  • કેપ્ટન અમરિન્દર-પટિયાલા (પંજાબ)
  • ઉત્પલ પારીકર-પણજી (ગોવા)
  • નવજોત સિંહ સિદ્ધુ-અમૃતસર ઈસ્ટ (પંજાબ)
  • સીએમ પુષ્કર સિંહ ધામી-ખટીમા (ઉત્તરાખંડ)

કયા મહારથીઓ પાછળ ચાલી રહ્યાં છે

  • દારાસિંહ ચોહાણ-મઉ(યુપી)
  • હરીશ રાવત-લાલકુઆ (ઉત્તરાખંડ)
  • સોનુ સુદની બહેન માલવિકા સુદ-મોગા (પંજાબ)

નવજોત સિંહ સિદ્ધુની હાર 

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને પણ હારનો સામનો કરવો પડ્યો છે. 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની ખટીમા બેઠક પરથી હાર
ઉત્તરાખંડના મુખ્યમંત્રી  પુષ્કર સિંહ ધામીની ખટીમા બેઠક પરથી હાર થઈ છે. ધામીને કોંગ્રેસના ભુવન કાપડીએ હરાવી દીધા છે. 
 

જાણો બાકીના દિગ્ગજોના હાલ 

શિરોમણી અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ લંબી વિધાનસભા બેઠક પર, ભદૌર અને ચમકૌર સાહિબ બેઠક પરથી કોંગ્રેસના ચરણજીત સિંહ ચન્ની, પટિયાલા અર્બન બેઠક પરથી કેપ્ટન અમરિંદર સિંહ અને અમૃતસર પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ મત ગણતરીમાં પાછળ ચાલી રહી છે.

મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની આપી શકે રાજીનામું
મતગણતરી વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની રાજીનામું આપી શકે છે. ચંદીગઢ સ્થિત પોતાના સરકારી આવાસ પર પહોંચ્યા છે. ટુંક સમયમાં જ રાજ્યપાલને મળીને રાજીનામું સોંપી શકે છે. ચરણજીત સિંહ ચન્ની પોતે બંને બેઠકો પર પાછળ ચાલી રહ્યા હોવાથી તેમના રાજીનામાની ચર્ચા પણ એક સમયે ઉઠી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ