Ek Vaat Kau / એક્સપર્ટની Tips : ડીજીટલ યુગમાં કઈ રીતે Online બિઝનેસ કરવો જોઈએ?

તમને ખબર છે એક્સપર્ટ એવું અનુમાન લગાવે છે કે 2024 સુધી આપણા દેશમાં જેટલી વસ્તુઓનું વેચાણ થશેને એમાંથી આશરે 11% વસ્તુઓ ઓનલાઈન વેચાશે. અને 2025 સુધી આપણાં દેશમાં 22 કરોડ ઓનલાઈન ખરીદી કરનારા હશે. તો ત્યારે આપણો ધંધો જો ઓનલાઈન નથી તો આપણે મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. તેથી જો તમે ઓનલાઈન બિઝનેશમાં સરળતાથી પગલું કેવી રીતે માંડી શકો તે જાણવું હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ