નારીશક્તિ / વાયુસેનામાં જોડાવા ઇચ્છતી મહિલા ફાઇટર પાઈલટ્સ માટે સંરક્ષણ મંત્રાલયે લીધો આ મહત્વનો નિર્ણય

Experimental Scheme for Women Fighter Pilots in IAF into a permanent scheme says defense ministry

રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેનામાં મહિલા ફાઈટર પાઈલટોને કાયમી ધોરણે સામેલ કરવાની તૈયારી કરી લીધી છે. આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે આ જાહેરાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ