ગાંધીનગર / લોકસભા ચૂંટણી અધિકારી દ્વારા નવતર પ્રયોગ, અપાયો અલગ કલર કોડ

Experiment by Lok Sabha Election Officer Separate color code

ગાંધીનગર લોકસભા સીટ પર મતગણતરીને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે ગાંધીનગર ચૂંટણી અધિકારી દ્વારા લોકસભા સીટ પર એક અલગ કલર કોડ અપાયો છે. આ ઉપરાંત 113 કેમેરાની મદદથી ગાંધીનગર સીટ પર મત ગણતરીનું મોનિટરિંગ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ