Shu Plan / રૂ.600માં સ્વિટઝર્લેન્ડ જેવો અનુભવ અમદાવાદમાં | Snow World

હાલ ઉનાળાની સિઝન છે, ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે. તેમાં પણ અમદાવાદની ગરમી ભૂક્કા બોલાવી રહી છે. ત્યારે આ ગરમીથી રાહત મેળવવી હોય અને રૂ.600માં સ્વિટઝર્લેન્ડ જેવો અનુભવ કરવો હોય તો અમદાવાદના Snow World પર પહોંચી જાઓ. Shu Planમાં જુઓ કેવું છે આ Snow World

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ