મુશ્કેલી / અનલોકમાં પેટ્રોલ બાદ હવે શાકભાજીના ભાવમાં થયો કમરતોડ વધારોઃ બગડ્યું ગૃહિણીઓનું બજેટ

expensive vegetables price when common man will get relief unlock 4 covid 19 inflation

લોકડાઉન બાદ અનલોકમાં પેટ્રોલ બાદ હવે શાકના ભાવમાં કમરતોડ વધારો થયો છે. સતત વધી રહેલા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કોરોનાની અસર શાકભાજીના ભાવ પર થતી જોવા મળી રહી છે. શાકના વધતા ભાવ અને પેટ્રોલના ભાવે સામાન્ય માણસની કમર તોડી છે. દેશના અનેક ભાગમાં જે શાક 20-30 રૂપિયે પ્રતિ કિલો હતા તે 100 રૂપિયે કિલોએ પહોંચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ