રાહતના સમાચાર / મોંઘા ઈંધણથી મળશે રાહત ! બાયોફ્યુઅલ પોલિસીમાં સુધારાની સરકારની મંજૂરી, પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણ થઈ શકશે

Expensive fuel will bring relief! Government approves amendments to biofuel policy, petrol may contain 20% ethanol blend

કેન્દ્ર સરકારે 2018ની નેશનલ બાયોફ્યુઅલ પોલિસીમાં સુધારાને મંજૂરી આપી હોવાથી હવે પેટ્રોલમાં 10 ટકાને બદલે 20 ટકા ઈથેનોલ ભેળવી શકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ