તમારા કામનું / ગેસના ભાવ વધારાથી લઈને UPI પેમેન્ટમાં ફેરફાર, મે મહિનામાં થવા જઈ રહેલા આ બદલાવ તમારે જાણવા જરૂરી

expensive cylinders to bank holidays know changes from may 1

એપ્રિલ મહિનો ખતમ થવા જઈ રહ્યો છે અને મે મહિનાની શરૂઆત થવાની છે આ મહિનાની શરૂઆત પણ ઘણા મોટા ફેરફારની સાથે થઈ રહી છે. એવામાં આવો જાણીએ કે આ મહિનો તમારા માટે કેવી શરૂઆત લઈને આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ