નિર્ણય / VNSGUના કુલપતિ સહિત અધિકારીઓના ખર્ચ પર કસાયો સિન્ડિકેટનો ગાળિયો, હવે ખોટો ખર્ચ નહીં કરી શકાય

Expenditure limit fixed in Veer Narmad South Gujarat University

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના સિન્ડિકેટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. VNSGU દ્વારા કુલપતિની ખર્ચ કરવાની સત્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ