જાહેરાત / તમિલનાડુના રાજકારણમાં મોટો ઉલટફેર, જયલલિતાના ખાસ શશિકલાએ રાજકીય સંન્યાસનો લીધો નિર્ણય

Expelled AIADMK Chief VK Sasikala Quits Politics Ahead Of Tamil Nadu Polls

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટી રાજકીય ઉલટફેર સર્જાયો છે. પૂર્વ દિવંગત મુખ્યપ્રધાન જયલલિતાના ખાસ શશિકલાએ રાજકારણમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ