ભલે પધાર્યા / વિદેશી પક્ષીઓ બન્યા જામનગરના લાખોટા તળાવના મહેમાનઃ આ દ્રશ્યો જોઈને થઇ જશો ખુશખુશાલ

Exotic birds become guests of millions of lakes in Jamnagar: You will be happy to see these scenes

શિયાળો શરૂ થતા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમા મોટી સંખ્યામા વિદેશી પક્ષીઓ આવતા હોય છે. ખાસ કરીને જામનગરમા મોટી સંખ્યામા શહેરની મધ્યમમા નજીકથી પક્ષી જોવા મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ