ટેક્નોલોજી / PUBGમાં આવી રહ્યો છે નવો એક્સાઇટિંગ ડેથમેચ મોડ, જાણો શું છે ખાસિયત...

Exiting Deathmatch mode in PUBG mobile game

આ એક ફાસ્ટ અને એકસાઇટિંગ મોડ છે. આ મોડમાં પણ ટીમો એકબીજા સાથે ભીડાય છે. મેચ જીતવા 40 કિલનો સ્કોર કરવો પડે છે. આ મોડમાં પ્લેયરે મરવાની ચિંતા કરવી પડતી નથી. કેમ કે મેચ પતે ત્યાં સુધી તેને ફરી ફરી જીવિત થઇને રમવાનો મોકો મળે છે. આ મોડ હાલ તો એક જ મેપ ટીડીએમમાં જ રમી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ