ચૂંટણી / જો આવું થયું તો મમતાનો કિલ્લો ધ્વંસ્ત સમજો, જાણો દીદી પાસે શું હશે વિકલ્પ?

Exit Poll West Bengal PM Modi Mamata Banerjee BJP TMC

લોકસભા ચૂંટણી હવે પૂર્ણ થઈ ચુકી છે. સાતેય તબક્કાના મતદાનમાં માત્ર બંગાળને છોડી તમામ જગ્યાએ લગભગ શાંતિપૂર્ણ મતદાન રહ્યું છે. હવે 23મી તારીખની રાહ છે જ્યારે પરિણામ જાહેર થશે. પરંતુ પરિણામ પહેલા એક્ઝિટ પોલના અનુમાને કોંગ્રેસ સહિત વિપક્ષની ઉંઘ હરામ કરી નાંખી છે. વાત પશ્ચિમ બંગાળની કરીએ તો બંગાળમાં દીદીના રાજનો ખાત્મો થઈ રહ્યો છે. ભાજપે બંગાળમાં દીદીને જોરદાર ફાઈટ આપી તેનું પરિણામ હાલ એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ