Monday, September 23, 2019

Exit Polls / શું આ રાજ્યોમાં મોદી લહેર કોંગ્રેસના સૂપડાં સાફ કરી દેશે?

Exit Poll Results 2019 Modi government BJP Congress

લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ખાનગી એજન્સીઓના એગ્ઝિટ પોલ સામે આવ્યા છે. દેશની 542 લોકસભા બેઠકો માટે તમામ એજન્સીઓ પોતા-પોતાના અનુમાન લગાવી રહી છે. જે એવું દર્શાવે છે કે ફરી મોદી સરકાર બની રહી છે. દેશભરમાં એનડીએની સરકાર બનતી હોય તેવા સંકેત મળી રહ્યા છે. ત્યારે મોદી લહેર કોંગ્રેસના સૂપડાં સાફ કરી દેશે?

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ