સ્વાસ્થ્ય / શું તમે ડાયાબિટીશનાં બન્યાં છો ભોગ! તો કરો આ કસરત ને પછી જુઓ...

Exercise for Diabetes Control

ગુજરાત સહિત દેશમાં કરોડો લોકો ડાયાબિટીશથી પિડાય છે. ડાયાબિટીશ મટાડવા જાતજાતના નુસ્ખા અને અખતરા પણ લોકો કરતા હોય છે. જોકે નિયમિત એકસર્સાઇઝ અને ખાનપાનથી આ રોગને કાબુમાં રાખી શકાય છે. જાપાનનાં ટોયોકા હોસ્પિટલનાં મેડિકલ સેન્ટરનાં વિજ્ઞાનીઓએ ડાયાબિટીશથી પિડાતા 18 લોકોની પસંદગી કરી. તેમને બ્રેકફાસ્ટના ત્રણ કલાક પછી માત્ર ત્રણ મિનિટ પગથિયા ચડવા-ઉતરવાની એકસર્સાઇઝ કરવાનું કહ્યું.

બ્રેકિંગ ન્યૂઝ