નુસખા / તમારા બાળકને ક્યારેય નહીં થાય કબજિયાતની તકલીફ, બસ આ 4 નુસખાઓ અપનાવી લો

Exellent home remedies to cure constipation in kids

આજકાલ મોટી ઉંમરના લોકોને જ નહીં પણ નાના બાળકોને પણ કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતા જો ખાનપાનમાં ધ્યાન ન આપે તો નવજાત શિશુને પણ કબજિયાતની તકલીફ થતી હોય છે આ સિવાય આજકાલ નાના બાળકો ફાસ્ટફૂડ, જંકફૂડ અને બહારનો ખોરાક વધુ ખાવા લાગ્યા છે. જેના કારણે પણ બાળકોમાં કબજિયાતની સમસ્યા વધી ગઈ છે. કબજિયાતની સમસ્યા નાના બાળકોને થવા પર પેટમાં દર્દની સમસ્યા પણ વધે છે. જોકે શરૂઆતમાં જ ધ્યાન આપીને જો કેટલાક નુસખાઓ અપનાવવામાં આવે તો તેનાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ