પાટણ / આડા સંબંધોનો કરુંણ અંજામ: ઇન્સ્ટાગ્રામમાં પરિણીતા પ્રેમજાળ ફસાઈ, શારીરિક સંબંધો બાંધી આરોપીએ ક્યાંયની ન રાખી, આવી રીતે ફૂટ્યો ભાંડો

Execution of horizontal relationship: Married woman trapped in love trap in Instagram, the accused did not keep physical...

પાટણ શહેર ના ખાન સરોવરમાં ગતરોજ પરણીત મહિલા ના આપઘાત બાદ નવો વળાંક આવવા પામ્યો છે. પ્રેમીએ દાગીના લઈ પરત ન કરી બ્લેકમેઈલ કરવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી.

બ્રેકિંગ ન્યૂઝ