Exclusive / ગુજરાતની રાનુ મંડલ ચંદ્રાબેને VTV News સાથે કરી ખાસ વાતચીત

સોશિયલ મીડિયામાં રાનુ મંડલ ચમક્યા બાદ હવે ગુજરાતની રાનુ મંડલનો વીડિયો પણ સામે આવ્યો છે.  માણાવદરના કતકપરા ગામની મહિલાનો વીડિયો વાયરલ થયો છે..જે પોતાના સૂર રેલાવતા નજરે પડી રહ્યા છે. મહીલા ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતા હતા. તે સમયે ભાવનગરના પોલીસ કોન્સ્ટેબલે ચંદ્રાબેન પરમારનો વીડિયો બનાવ્યો હતો. જે વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે..

બ્રેકિંગ ન્યૂઝ