અમદાવાદ / EXCLUSIVE : 17 વર્ષના લબરમૂછિયાએ લીધો એકનો જીવ, અકસ્માત બાદ શૈલેષ શાહનો દીકરો હજુ ઘરે પરત ફર્યો જ નથી

EXCLUSIVE: Shailesh Shah's son has not returned home yet after accident

રાત્રે 8 વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ શૈલેષ શાહનો પુત્ર પરત ફર્યો નથી તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, સમગ્ર મામલે પોલીસ ભીનું સંકેલી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ